Product Name
ન્યુટ્રીપ્રેસ કોલ્ડ પ્રેસ જ્યુસર
Product SKU
CPJ 382F
Product Short Description
કોલ્ડ પ્રેસ જ્યુસર
Product Long Description
અહીં એક જ્યુસર છે જે તમે જેટલી મહેનત કરો તેટલું કામ આપે છે.
સ્વસ્થતાની દૈનિક માત્રા આપો. ફળો અથવા શાકભાજીના મોટા હિસ્સાને અનન્ય સંપૂર્ણ મોંવાળિ ફીડીંગ ટ્યુબમાં મુકો અથવા તમે સુકામેવા અને ભાજી, દૂધ અથવા અનાજ પણ મૂકી શકો છો. ઉષા કોલ્ડ પ્રેસ જ્યુસર એક શાંત, કુલ ઓપરેટર છે જે તેની એકદમ ઓછી-તાપમાનની જ્યુસિંગ તકનીક દ્વારા દરેક જ્યુસનાં પોષક તત્વોની તાજગી જાળવી રાખે છે. ૬૭ આરપીએમની ધીમી સ્પિન ગતિ કુદરતી સ્વાદ અને તમારા ઘટકોને સુરક્ષિત રાખે છે.
તમારા જ્યુસની બનાવટ નક્કી કરો અને સ્મૂધી મેળવો - જો તમને તમારા પીણામાં જાડા ફાઇબરથી ભરેલા તંદુરસ્ત પલ્પ પસંદ હોય, તો મોટા ફિલ્ટરનો ઉપયોગ કરો, પરંતુ જો તમને પલ્પ સાથેનો શુદ્ધ જ્યુસ પસંદ હોય તો ફાઇન ફિલ્ટરનો ઉપયોગ કરો. કોઈપણ રીતે, તમે જે સમાપ્ત કરો છો તે તંદુરસ્ત ગુણોનું એક મોટું પિરસણ છે!
Key Features
- નીચા તાપમાને જ્યુસીંગ
- ૮૦ મિમી ફુલ માઉથ ટ્યુબ
- શાંત ઓપરેશન
Tech Specs
- વૉટજ ૨૦૦ વો
- સ્પીડ -૬૭ આરપીએમ
- ફીડ માઉથ ડાયામીટર - ૮૦ મિમી
- વૉરંટી -૨ વર્ષ ઉત્પાદ પર, મોટર પર ૫ વર્ષ
- વોલ્ટેજ -૨૩૦ વોલ્ટે
- આવર્તન- ૫૦ હર્ટ્ઝ
Accessories
- ફાઇન ફિલ્ટર
- બરછટ ફિલ્ટર
- સ્પિનિંગ બ્રશ
- પુશર
- સ્માર્ટ કેપ
Gallery
















Thumbnail Image

Home Featured
On
Innovative Product
On
Attributes
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Innovative Product Content
Product Mrp
12990
Other Features
- ૬૭ આરપીએમની ઓછી ગતિને કારણે પોષણ સાથેના રસનો કુદરતી સ્વાદ
- ફુલ માઉથ ફીડીંગ ટ્યુબ
- ફાઇન ફિલ્ટર અને બરછટ ફિલ્ટર
- પલ્પિયર જ્યુસ અને ક્લોગ ફ્રી ઓપરેશન માટે સ્પિનિંગ બ્રશ
- જ્યુસમાં વધુ એન્ટિ-ઑક્સિડેન્ટ્સ જાળવે છે
- મહત્તમ જ્યુસ નિષ્કર્ષણ
- સરળ સફાઈ બ્રશ
- એન્ટિ ડ્રિપ સ્માર્ટ કેપ
- સલામતી લૉક
- ૧.૨ મીટર લાંબો પાવર કોર્ડ ૩ પીન પ્લગ સાથે
Sub Category
Category
Main Category
Sub Category
Video code
AdHnN1z5zcQ
Download
Is On Booking Page
On
Only Black Features
Off
નવી ટિપ્પણી ઉમેરો