Recipe Collection
Veg
Off
Servings
2
Hours
35.00
Ingredients
- ૧૦૦ ગ્રામ મીઠાં વગરનું બટર
- ૧/૨ કપ મવાના સીલેક્ટ બ્રેકફાસ્ટ સુગર
- ૩ ઇંડાની જરદી
- ૧ નાની ચમચી વેનીલા એસેન્સ
- ૧૨૫ ગ્રામ નિયમિત લોટ
- ૬-૭ ચોકલેટ વેફર
- ૨ મોટી ચમચી મિલ્ક્મેઇડ
- ૧ કેળુ
- મધ
- ફુદીનાના પત્તા
Preparations
- બાઉલમાં મીઠાં વગરનું બટર, મવાના સિલેક્ટ બ્રેકફાસ્ટ સુગર અને ક્રીમ ઉમેરી તેને ભેળવો. ઇંડા જરદી, વેનીલા એસેન્સ ઉમેરો અને જેરો. ઝીણો લોટ ઉમેરો અને તેને કણક બનાવવા માટે મિશ્રણમાં ફેરવો.
- બે રમેકિન બાઉલ લો અને તેમને માખણ સાથે ગ્લેઝ કરો. નીચલા સ્તરમાં ચોકલેટ વેફર બીસ્કીટ મૂકો. તેના પર કન્ડેન્સ્ડ મિલ્ક મુકી માથે કેળા મૂકો. તેને કણકથી ઢાંકો.
- ઉષા ઓટીજીમાં ૧૮૦ અંશે ૨૦-૨૫ મિનિટ માટે ગરમીમાં પકવવું.
- મધ અને ફુદીનાના પાંદડા સાથે ગાર્નિશ કરો.
Recipe Products
Recipe Short Description
રજા-માણવાલાયક મીઠાઈ, તેની ફળના સ્વાદવાળી સ્વાદિષ્ટ અને સરળ બનાવવાની રીત સાથે બેક્ડ બનાના પુડિંગ ખુબ ઉત્કૃષ્ટ છે.
Recipe Our Collection
Recipe Name
બેક્ડ્ બનાના પુડિંગ
Recipe Difficulty
મધ્યમ
Recipe Thumbnail

Video
_Ifuu_ZDKM
Other Recipes from Collection
Other Recipes from Tag
નવી ટિપ્પણી ઉમેરો