ગ્રીલ્ડ લેમ્બ ચોપ્સ

Veg
Off
Servings
2
Hours
35.00
Ingredients
  • ૧ નાની ચમચી લસણ પેસ્ટ
  • ૧ નાની ચમચી આદુ પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  • ૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ નાની ચમચી ધાણા પાવડર
  • ૧/૨ નાની ચમચી જીરું પાવડર
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ મોટી ચમચી લીંબુનો રસ
  • ૪ લેમ્બ ચોપ્સ
  • ગ્રીસિંગ માટે તેલ
Preparations
  • બાઉલમાં લસણ પેસ્ટ, આદુ પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, ગરમ મસાલા, મીઠું, લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે ભેળવી લો.
  • લેમ્બ ચોપ્સને મેરીનેટ કરો અને તેને ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.
  • રોટિસરી ગ્રીલને તેલથી સ્પ્રે કરો અને તેમાં લેમ્બ્સ મૂકો અને તેને તેલથી ગ્લેઝ કરો.
  • ઉષા ૩૬૦˚આર હેલોજન ઓવનમાં ૨૦૦ અંશે ૨૦ મિનિટ સુધી લેમ્બને ગ્રીલ કરો.
  • કોથમીરની ચટણી સાથે પીરસો.
Recipe Tags
Recipe Short Description

સરળ અને ઝડપી, મહાન-રાત્રિભોજન માટે એક ગ્રીલ્ડ લેમ્પ ચોપ રેસીપી.

Recipe Name
ગ્રીલ્ડ લેમ્બ ચોપ્સ
Recipe Difficulty
સરળ
Recipe Thumbnail
ગ્રીલ્ડ લેમ્બ ચોપ્સ
Video
nXXdqrurf8g

નવી ટિપ્પણી ઉમેરો

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.